A.T.D શિક્ષકોને ગુજરાત સરકાર ૬ થી ૮ માં સમાવતી નથી તો તે માટે બધા સાથે મળી આવેદન પત્ર આપવાનું છે. આ બધુજ કરવા માટે પુરા રાજ્યના સ્નાતક A.T.D શિક્ષકોનો સાથ અને સહકાર જરૂરી છે. જે માટે અમે એક વેબપેજ shixan.in/atd.html પણ તૈયાર કર્યુ છે જેના પર અગાઉના કાર્યક્રમની વિગતો મુકાશે. આ વેબપેજ મોબાઈલ કે કમ્પ્યુટરમાં ખોલી રોજે રોજ જોઈ લેવા વિનંતી છે. અને આ સાથે એક ફોર્મ પણ બનાવ્યુ છે જો આપ પણ A.T.D છો અને અમારી સાથે જોડાવા ઈચ્છો છો તો આ એક ફોર્મ ભરી સબમીટ કરી દો. આ મેસેજ તમામ A.T.D શિક્ષકો સુધી પહોચાડૉ એવી વિનંતીછે.
તમામ અપડેટ જોવા shixan.in/atd.html
ડાયરેક્ટ ફોર્મ ભરવા tinyurl.com/gujatd
GUJARAT ATD TEACHERS DETAIL
VIKALP LEVA MAGTA A.T.D TEACHERSNI MAHITINU FORM (AA GOVERMENT FORM NATHI MATR JE MITRO VIKALP MATE RAJUAAT KARVA ANE TEMA SATH AAPVA ICHCHHE CHE TEVA MITRO MATE CHE)